top of page

હ ું એનેસમજી ગઈ

Oct 28, 2025
2 min read

By Urvi A Parekh


પડી ખબર્ કેહવેહ ું દૂર જઈશ, સાુંભળીને વવચારો આવ્યા ઘણા; છતાું એ ચ ૂપ રઇ,

મનની એની એ વ્યથા, એણે મને ક્યારે ના કઈ; પણ હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


રાત દદવસ બસ એક જ્ વવચાર, એ કરતી ગઈ; મજ વવન્ એકલી એ કઈ રીતેરહીશ,

છતા એક વવશ્વાસ લઈ મનમાું, એ મારો સામાન ભરતી થઈ; હ ું એ એની દદકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


આવ્યો એ સમય "કે બસ, હવેહ ું ઘણ ું સાથેરઇ; તનેમકૂીનેએકલી હ ું તો જતી રઈશ,

આટલ ું બોલતા એની આંખ, અશ્રથ ી છલકાઇ ગઈ; છપાવવાનો પ્રયત્ન કયો ઘણો,


પણ અશ્રધ ારા વહતે ી ગઈ, હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


રોજ સવારે એ જગાડતી તો, બસ બેવમવનટ સઈ જતી એમ કઈ,

હવેએકલી રહ ું છ,ું તો આ આંખોમાું ઊંઘ નઈ,


છતા એ ફોન કરે દરરોજ, દીકરા ત ુંજાગી ગઈ; પણ હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


કરતી ચચિંતા મારી ત્યારે, હ ું એન ું ન્ સાભું ળતી કઈ;

મનેસમજાય છેબધ, ું એમ કહી એની વાત ને ટાળી દઈ;


આજે પણ ઘણ ું કેહવ ું છેપણ, સમજ ુંછું હ ું એમ કરીનેરહવે ા દઈ; પણ હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


ખદ ના હાથથી બનાવીનેમનેખવડાવવા, એ મારી સાથે નઈ,

પણ રોજ ફોન કરી મને, શ ું ખાધ ું એમ્ પ ૂછ્ વત થઈ,


ઇચ્છા તો એની પણ નોતી, મનેદૂર કરવાની આમ કઈ; પણ હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


આવેયાદ તોયેહ , ું એની સામે રોતી નઈ,

કારણ કેરડ ું હ ું તો દ ુઃખ, એને થાય એ વાત છે કુંઈ,


મન કરે છે કે દોડીને, ભેટી લઉં એની પાસે જઈ; પણ હ ું એ એની દીકરી છ,ું


હ ું એનેસમજી ગઈ...


By Urvi A Parekh

Recent Posts

See All
Dumb or In Love

By Kavya Mehulkumar Mehta are poets dumb — or just in love? to the world, they may seem dumb, but for them, love is inevitable. poems are reminders of love that can’t be forgotten, shan’t be forgotten

 
 
 
A Future So Azure

By Inayah Fathima Faeez Tomorrow looms unsure, muffled by the deep Thumbs twiddling, barriers never-ending, failure and nothing to reap At the shore lie the choices, imposing, leading to journeys impo

 
 
 
Letting Go In Layers

By Inayah Fathima Faeez Some part of us is cold and shrivelled, In a body of seemingly endless depth. Some part of us is heavy and dishevelled, Misery filling an unending breadth. Some part of us is

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page