પ્રેમ હતો છેઅનેરહશે
- Hashtag Kalakar
- 12 hours ago
- 1 min read
By Urvi A Parekh
પ્રેમ હતો છે અને રહશે,
તારો સ્વર, હમં ેશ મારા કર્ણમાં ગજ ં શ;ે
એ સ્વરની મધર તા મારી ચક્ષઓ ને* ભીંજવશે ,
પેહલા તો એ ભીંજાતી હેલી ના માવઠા સમાન;
પરંત હવેતો અષાઢન ંઆભ થઈ વરસશે...
તારો સાથ હતો, વવરહ છે અને યાદો રહેશે; તજ સગં , પ્રેમ હતો છે અને રહશે...
કે વવશાળ એ દરરયા જેવી આંખો તારી;
મારી હોય કેરી સરરતા એ દરરયાને જઈ મળશે,
પહેલા તો એ વહેતી ભગીરથી અને અલખન ંદા સમાન,
પરંત હવેતો એ ગગં ા થઈ વહશે ે...
તારો સાથ હતો, વવરહ છે અને યાદો રહેશે; તજ સગં , પ્રેમ હતો છે અને રહશે...
કે કમળ સમાન એ અધરને* તારા;
જળ રૂપી એ પષ્ૃઠ* મારા સ્પશે,
પેહલા તો એ શોભાવત ંસવ ર્ણઆભષૂ ર્ સમાન;
પરંત હવેતો જઈ પકં ને* મળશે...
તારો સાથ હતો, વવરહ છે અને યાદો રહેશે; તજ સગં , પ્રેમ હતો છે અને રહશે...
By Urvi A Parekh

Comments