હું ક્યાં કઉ છું...
- Hashtag Kalakar
- 22 hours ago
- 1 min read
By Urvi A Parekh
હ ું ક્યું કઉ છું કે, મને કોઈનો હયથ જોઈએ છે
બસ જ્યયરે જરૂર હોય, ત્યયરે કોઈકનો સયથ જોઈએ છે...
ખીલેલય ફૂલને તો સૌ નનહયળે, પણ જ્યયરે મ ૂરઝયઈ;
ત્યયરે નીર સમો સયથ જોઈએ છે,
હ ું ક્યું કઉ છ...
કે વીતે છેદિવયસો શોરનય સ ુંગયથ મયું;
પણ સયુંજની શયુંનત મયું, સ ુંગીત સમો સયથ જોઈએ છે,
હ ું ક્યું કઉ છ.ું ..
પયનખરમયું નવખરયયેલય, પણો વયળય વક્ષૃ ને;
વસ ુંતની એ પ્રથમ કૂપણ, સમો સયથ જોઈએ છે,
હ ું ક્યું કઉ છ.ું ..
સફળ થવય મયટેસક્ષમ છું હ ;ું
બસ સફળતયનય નશખરે, સ ુંતોષ રૂપી સયથ જોઈએ છે,
હ ું ક્યું કઉ છ.ું ..
By Urvi A Parekh

Comments