શોધી રહી છું
- Hashtag Kalakar
- 14 minutes ago
- 1 min read
By Urvi A Parekh
આ અજાણ્યા શહેરમાાં, કોઈ પોતાની વ્યક્તતને;
ડર માાં ડગમગાયેલી, મારા અંદરની શક્તત ને
ભ્રમમાાં ભટકાયેલી, એ ભગવાનની ભક્તતને ,હ ાંશોધી રહી છાં...
આ નવા લોકોમાાં, જૂના મમત્રોની છવીને;
ઘોર અંધારામાાં , પ્રકામશત રવી ને,
મારા અંદર સ ાંતાયેલ, એ સદ ાં ર કમવને, હ ાંશોધી રહી છાં...
આ નવી દદવાલ પર, પલે ા જૂના ચિત્રન;ે
આગળ વધતા સફરમાાં, છૂટતા એ મમત્રને,
ખદ ના હાથેજ ખોવાયેલ, ખદ ના િદરત્રનેહ ાંશોધી રહી છાં...
આ નવા મકાનમાાં, જૂના એ ઘરના સક નને;
હાયાા પહેલા રહેલા એ, જીતના જૂનન ાં ને,
પતચાંગય ાં થઈ બનવા, એ નાના કકૂન ને, હ ાંશોધી રહી છાં...
By Urvi A Parekh

Comments