top of page

ગુજરાતની પ્રદક્ષિણા

Nov 4, 2024
1 min read

Updated: Jul 12, 2025

By Payal Prajapati


અનેક તીર્થધામ સમાયા ગુર્જર ભૂમિમાં

હાલો કરીએ નાની એવી ગુજરાતની પ્રદક્ષિણા...


એકાવન શક્તિપીઠ થકીની એક એવી  

અંબાજી આવ્યું ગુજરાતના આંગણે

માં અંબાના દર્શન કરતાં ધન્ય થાય ગુજરાતી....


મહાદેવના ભવ્ય એવા જ્યોર્તિલિંગ આવેલ

જય સોમનાથ, જય નાગેશ્વર મહાદેવની

પૂજા – અર્ચના કરતા ધન્ય થતાં ગુજરાતી.....


રૂડા સંતોની નગરી કહો ગુર્જર ભૂમિ ને

સતાધારના આપા ગીગા, ને વીરપુરના

જલારામબાપા ના દર્શન કરતાં ધન્ય થયા ગુજરાતી....


ઊંચો પર્વત ગિરનારને બેઠા દતાત્રેય ભગવાન

હરરોજ નરસિંહ મહેતા કરતાં દર્શન એના 

લોકોની ઉમટે ભીડ, દર્શન કરતાં ધન્ય થતાં ગુજરાતી...


પાવાગઢમાં મહાકાળી, ચોટીલામાં ચામુંડા મતાજી

બહુચરાજીના બહુચરમાત, ભાવનગરમાં ખોડીયાર માત

માત ના પૂજા- અર્ચના કરતા ધન્ય થતાં ગુજરાતી....


સાળંગપુરમાં હનુમાન બિરાજતા, ગણેશપુરા માં

વિઘ્નહર્તા ગણેશજી, કચ્છમાં શોભે  રૂડો  માતાનો મઢ

નિત નવા  દર્શન કરતા ધન્ય થાય ગુજરાતી ....


આવી છે ગુર્જર ભૂમિ પવિત્રતાના રૂડા ધામ થકી

ધન્ય થતાં ગુજરાતી, દેશભરમાં થઈ વાતો નવી

નાના મારા પ્રયાસથી કરાવી ગુજરાતની પ્રદક્ષિણા.


By Payal Prajapati



Recent Posts

See All
Moonlit

By Alia Gupta The moon shines bright. As the daughter of Hecate herself, dreams of her beloved She rustles his gentle hair His heartbeat...

 
 
 
The Escape

By Alia Gupta It's all a haze; she sits down with grace, The world quiets down, Muffled voices, blurry all around The rhythm of her heart...

 
 
 
The Definition

By Alia Gupta She was thirteen. She didn't know what love was. She had heard about it. Might have seen it. So, she searched for it. But a...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page