top of page

मैं आज की महिला हूं।

By Hemangi Sosa



હું આજની નારી છું. 

કેવી રીતે કહું ? કે, હું આજની નારી છું .

આ સાહસ, સહનશીલતા અને સંઘર્ષ સાથે અસંખ્ય લડાઈ લડી છું હું. 

પણ , પોતાની જાત સાથે લડીને હવે હું કંટાળી છું.

કેવી રીતે કહું ? કે , હું આજની નારી છું.

માની લીધું મેં કે , હું જ મારો " અર્જુન" અને હું જ મારો "કૃષ્ણ".

પણ, તે છતાં, ક્ષણે ક્ષણે હારી છું.

કેવી રીતે કહું ? કે હું આજની નારી છું.

આમ તો લાગણીશીલ છું. કરૂણા, કોમળતા. અને કઠોરતા અઢળક સંવેદનાઓ છે મારામાં.

પણ , મારા સ્વમાન ને બચાવવામાં આજે પણ બીચારી છું.

કેવી રીતે કહું ? કે હું આજની નારી છું .

હવે સવાલ મારો એ છે કે, 

હું " શક્તિ " કેમ છું ???

કેવી રીતે કહું ? કે હું આજની નારી છું.

5. 

( मैं आज की महिला हूं। )

( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं )

 ( मैंने साहस, सहनशीलता और संघर्ष के साथ अनगिनत लड़ाइयां लडी है। )

 ( लेकिन अब मैं खुद से लड़ते-लड़ते थक गई हूं। 

( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं  )

(मैंने मान लिया कि मैं ही अपना "अर्जुन" और मैं ही अपना "कृष्ण" हूं।)

 ( लेकिन इसके बावजूद भी मैं पल-पल हार रही हूं। )

 ( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ? )

 ( मैं बहुत भावुक हूं। करुणा, कोमलता और कठोरता मेरे अंदर प्रबल भावनाएं हैं। )

 ( लेकिन आज भी मैं अपने आत्मसम्मान को बचाने के लिए संघर्ष कर रही हूं । )

 ( मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ? ) 

( अब मेरा प्रश्न यह है कि, मैं " शक्ति" क्यों हूं ???? )

(  मैं कैसे कह सकती हूं कि मैं आज की महिला हूं ?????? )


By Hemangi Sosa



Recent Posts

See All
The Rain Kissed Embrace

By GR Madhukar A kiss in the rain, you thought you dreamt, that was a vision, coming true that meant, when we were caught, in a magical spell, that made us aware, in each other we dwell.   Like sunset

 
 
 
संज्ञान

By Navneet Gill (नवनीत गिल) शब्द बेज़ुबां, कह जायें सभी कुछ, मगर "जुबां", उनके आगे लगी तुच्छ। पढ़ "संसार", आसानी से समझता, किन्तु बिसार, दे, बातें जब है उलझता। रत्तीभर फर्क, पड़े नहीं, देख जगत, "तर्क-

 
 
 
Fallow

By Upama Bhattacharjee I don't remember your voice when the room goes quiet. It comes in flashes, in the swell of a bustling crowd, when...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
  • White Instagram Icon
  • White Facebook Icon
  • Youtube

Reach Us

100 Feet Rd, opposite New Horizon Public School, HAL 2nd Stage, Indiranagar, Bengaluru, Karnataka 560008100 Feet Rd, opposite New Horizon Public School, HAL 2nd Stage, Indiranagar, Bengaluru, Karnataka 560008

Say Hello To #Kalakar

© 2021-2025 by Hashtag Kalakar

bottom of page