में Offline जीना चाहती हूं।
By Hemangi Sosa
મારે તો offline જીવવુ છે.
Social media ની માથાકૂટ મૂકીને, મારે તો મારા બાળપણને ફરી મળવું છે.
કે, મારે તો offline જીવવુ છે.
આ સમજદાર બની ને જવાબદારીઓ ઘણી નિભાવી.
" મારે તો 'સુગંધ' બની ને ખીલવું છે . "
મારે તો offline જીવવુ છે.
જે હું છું જ નહિ. એ હોવાનો દાવો કર્યો છે મેં.
નથી મારું અસ્તિત્વ એ બનવાનો દેખાવ કર્યો છે મેં.
પણ , મારે મારા " સૂરોના શણગાર " ને સાદગીથી જીવવો છે.
ઘણી લડાઈઓ લડી પોતાની જાત સાથે.અને , કદાચ એટલે જ પોતાને જ નફરત કરી બેઠી હું.
પણ , હવે બસ. પોતાને માફ કરીને મારે ફરી જીવતા શીખવુ છે.
મારે તો offline જીવવુ છે.
4. ( में offline जीना चाहती हूं। )
( Social media की दुनिया से निकल कर अपने बचपन में वापस जाना चाहतीं हूं । )
( मैं offline जीना चाहती हूं । )
( समझदार बनकर कई ज़िम्मेदारियां उठा ली । )
(" मैं ' खुशबू ' बनकर खिलना चाहती हूं। )
(मैं offline जीना चाहती हूं। )
( मैंने वह होने का दावा किया है जो मैं नहीं हूं । )
( नहीं, मैंने अपने अस्तित्व का आभास रचा है । )
( लेकिन मैं अपने " सूरों के श्रृंगार" को सादगी से जीना चाहती हूं । )
(खुद से कई लड़ाइयां लडी, और शायद इसी लिए, मुझे खुद से नफ़रत थी । )
( लेकिन अब बस .
खुद को माफ कर के मुझे फिर से जीना सीखना है। )
( मैं offline जीना चाहती हूं ।
By Hemangi Sosa

Comments