Shu Thase
By Om Kishorbhai Sorathiya
આંસુ ને પાણી વિના ફાવી જશે તો આંખ નું શું થશે
હદય ને ધબકારા વિના ફાવી જશે તો લોહી નું શું થશે
તું રહેવા દે દૂર જવાનું રહેવા દે
રાધા ને કૃષ્ણ વિના ફાવી જશે તો વાંસળી નું શું થશે
Translation:
What will happen to the eye if the tears are shed without water?
What will happen to the blood if the heart beats without a beat?
You please don’t go far away
If Radha will be fine without krishna, what will happen to the flute?
By Om Kishorbhai Sorathiya

Comments