top of page

ગાંધીબાપુનાં રચનાત્મક કાર્યો - By Rekhaben Dahyabhai Patel

19 minutes ago
2 min read

Written By: Rekhaben Dahyabhai Patel

Category: Poetry

Competition: Poetry and Creative Writing Competition 2026

In a graceful celebration of Mahatma Gandhi's legacy, Rekhaben Dahyabhai Patel brings forth "ગાંધીબાપુનાં રચનાત્મક કાર્યો," a poignant entry in the Poetry category of the Poetry and Creative Writing Competition 2026. This work pays homage to the enduring values of truth and non-violence that Gandhi championed. Rekhaben's verses reflect the heart of Gandhiji's philosophy and his pivotal role in India's journey to independence.

About the Work

Rekhaben Dahyabhai Patel's poem explores the deep and transformative influence of Gandhiji's principles. Through evocative imagery and heartfelt expressions, the work delves into Gandhi's dedication to truth, non-violence, and self-reliance. The piece resonates with the themes of unity, social reform, and the relentless pursuit of justice, echoing the spirit of Gandhiji's life and mission.

ગાંધીબાપુનાં રચનાત્મક કાર્યો

Original Submission by Rekhaben Dahyabhai Patel

ગાધાં ીબાપનુ ાાં રચનાત્મક કાર્યો

વ્હાલા રે મારા સત્યાગ્રહી ગાધાં ીબાપનુ ી વાત રે .......... કાંઇ પોરબ ાંદરના વાસી રે,

કાંઇ કરમચદાં ના સતૂ રે,

કાંઇ પતૂ ળીબાઇના વીર રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે બાપુસત્ય, અહહિંસાની ઝાલી ટેક રે .......... કાંઇ સ્વાવલ ાંબનના પાઠ રે,

કાંઇ સ્વદેશી ચીજ સ્વીકારી રે,

કાંઇ વવદેશીનો બહહષ્કાર રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે જેણે રચનાત્મક કાયોની કીધી વષ્ૃષ્ટ રે .......... કાંઇ હહિંદુ- મસ્ુસ્લમ ઐક્ય રે,

કાંઇ અસ્પશ્ૃયતા વનવારણ રે,

કાંઇ કહેવાયા ‘વવશ્વમાનવ’ રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

બાપએુ ગાયુ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ રે’ .......... કાંઇ કોચરબ આશ્રમ રે,

કાંઇ સાબરમતી આશ્રમ રે,

જયાાં રેંહટયા ચરખાનાાં સરૂ રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે બાપુ૧૯૧૭ ની સાલવારી રે ..........

કાંઇ ચ ાંપારણ સત્યાગ્રહ રે,

કાંઇ મહસે લૂ ી કર વનષેધ રે,

કાંઇ કયો હકસાન ઉત્કષષ રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે બાપુછઠ્ઠી એવિલ ૧૯૩૦ ની કૂચ રે .......... કાંઇ પહોંચ્યા નવસારી - દાાંડી રે,

કાંઇ ચપટી મીઠુાં ઉપાડી રે,

કાંઇ તોડયો મીઠાનો કાયદો રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે બાપુ૧૯૪૨ - ૪૩ રે ..........

કાંઇ ‘હહિંદ છોડો’ ચળવળ રે,

કાંઇ અંવતમ લડત કહેવાય રે,

કાંઇ ‘કરેંગે યા મરેંગે’.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

વ્હાલા રે બાપુ૧૯૪૭ ની મધ્યરાત્રી રે ..........

કાંઇ ૧૫ મી ઓગષ્ટ રે,

કાંઇ ઊગયુાં સદુાં ર િભાત રે,

કાંઇ લહેરાયો વત્રરાંગી ધ્વજ રે.

વદાં ન હો પ્યારા બાપનુ ે.

About the Competition

The Poetry and Creative Writing Competition 2026 by Hashtag Kalakar is a prestigious event that invites writers and poets to showcase their creativity and literary prowess. Participants from various backgrounds come together to celebrate the power of words, contributing to a vibrant tapestry of contemporary and traditional themes.

We extend our heartfelt gratitude to Rekhaben Dahyabhai Patel for her inspiring contribution, "ગાંધીબાપુનાં રચનાત્મક કાર્યો," to the Poetry and Creative Writing Competition 2026. Her work is a testament to the enduring influence of Gandhiji's values, capturing the essence of his life's work through the beauty of poetry.

About Hashtag Kalakar

Hashtag Kalakar is a creative platform dedicated to providing artists, writers, singers and other creative talents with opportunities to showcase their work and reach wider audiences through competitions, features and creative initiatives.

 
 
 

Recent Posts

See All
She Stood - By Riddhima Bhandari

Written By: Riddhima Bhandari Category: Poetry Competition: Poetry and Creative Writing Competition 2026 Riddhima Bhandari, writing under the name El, presents "She Stood," a poetic entry in the Poet

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page