કહું છું હું...
- Hashtag Kalakar
- Oct 28
- 1 min read
By Urvi A Parekh
કહ ું છું હ ું મારી જાતનેકેથઈ જશે;
ભલે મળી નથી રહ્યો રસ્તો, પણ લક્ષ્ય મળી જશે ,
કહ ું છું હ .ું..
પગલ ું ભરતી ડરી ડરી, પણ પથ પર કદી ડગી નહીં;
પગલે પગલે પગદુંડી, પ્રસિદ્ધિ ના પ ુંથ બની જશે,
કહ ું છું હ .ું..
હા-ના, હા-ના કરતી કરતી, સ્વયું િાથેયિ લડી રહી;
મનની આ મ ુંઝવણો, આત્મસવશ્વાિ માું ફરી જશે,
કહ ું છું હ .ું..
ઊભી છું જે સશખરે, ત્યાું પહોંચી છું હ ું પડી પડી;
પડવાના એ કારણો, િફળતાના િોપાન બની જશે,
કહ ું છું હ .ું..
સવતાવ ું છું ક્ષણો, ક્ષણે ક્ષણ સવચારીને;
સવચારો ન ું વલોણ, ું સવજય સધ ી લઈ જશે,
કહ ું છું હ .ું..
મદ ત આપી ખદ ને, મન મ કી મેહનત કરી રહી;
મહેનતનો એ રુંગ, મ ુંજીલ ને પણ ચડી જશે,
કહ ું છું હ .ું..
િ ુંભાળું છું હ ું ખદ ને,એકલતામાું રડી રડી;
ર દન પછીની શાસુંત, સ્થાયી સ્સ્મત માું ફરી જશે,
કહ ું છું હ .ું..
વ્યસ્તતગત જીવનના વ ુંટોળમાું, વ્યસ્તતત્વનેમારા હ ું સવિરી;
નવસનમાાણની સનિરણી, સનશાના સધ ી લઈ જશે,
કહ ું છું હ .ું..
By Urvi A Parekh

Comments