Poem - Ae Chokri
By Nisarg Kadikar
વરસાદ માં ઓગળેલી કોઈ છોકરી
પ્રભાતે સુકવેલા વાળ વાલી કોઈ છોકરી
કે આખા અધૂરા એમ જ પુરા થતા એના સ્મિત વાણી એ કોઈ છોકરી
તેના કરલી વણાંક વાળા વાળ ના ટીપા માંથી ટપકતા ટીપા જેવી એ છોકરી
વરસાદ પછી ના ઉગાડેલા આકાશ જેવી એ છોકરી
મારા આ મુઝવાયેલા ભાવ જેવી છોકરી
તેના જ અવકાશ માં અધભૂત ખીલી ઉઠતી એ છોકરી
વરસાદ ના ટીપા ના સ્વાદ જેવી એ છોકરી
તેના ખડખડાટ હાસ્ય માં ખોવાયેલા મારા શબ્દ જેવી છોકરી
એ છોકરી
By Nisarg Kadikar

Comments