Maro Pehlo Pyaar
By Gopal Ahir
મારોપેહલોપ્યાર,
બસઆટલુંલખીનેનેઅટકીજાઉંછુ,
એનાવિચારોમાંખોવાઈજાઉંછુ,
એમારોનવોનવોપ્યાર,
એનેમુંઇશ્કકહુંકેમોહ્હબતકહું,
મારીનાદાનીકહુંકેમારીસચાઈ,
મારોનવોનવોપ્યાર,
એમારોપેહલોપ્યાર,
સવારમાંઉઠીને, સ્કૂલજવાનીજલ્દીહતી,
એસેમ્બલીમાંઉભારહીને,
એનેજોવાનીજલ્દીહતી,
એમારોપેહલોપ્યાર,
એનીસાથેવાતકરવાનીઈચ્છાહતી,
એનીમસ્તીમાંભાગબનવાનીઝન્ખનાહતી,
થોડોથોડોડરપણહતોજ,
કેમકેએહતોમારોપેહલોપ્યાર,
ઉંમરકેટલીહતી?
વિચાર્યુનહતું,
પ્યારછેકેબસજોવાનીઈચ્છા,
એનીઆગળક્યારેયજોયુજનહતું,
ભણવાગયાહતાઅમે,
નજરએનીઉપરજતીરહી,
બુકખુલીહતી,
આજપણખુલીજરહીગઈ,
માં-બાપનેનંબરજોતાહતા,
મનેએનુંહૈયુ,
ક્યારેએનેજોતાજોતા, નંબરઆયા,
અણ-સમજણમાંબધુથયું.
આજપણયાદછે,
એનીએગોળગોળઆંખો,
થોડાસિધ્ધા, થોડાકવાંકા - ચુકાવાળ,
એનીએમસ્તીવાળીહસી,
અનેએનાલીધેમારીખુશી,
મુંએકલોનહતોએનાપ્રેમમાં,
અડઘીક્લાસહતીહરીફાઈમાં,
હારવાનોડરહતો,
પણજીતવાનોનિર્ણયહતો,
વાતકરવીહતીમારેઘણી,
પણકરુતોકરુશુ ?
એકદિવસમોકોમળ્યો,
બસમારાથીએટલુજકેવાયું,
“તારાબુકમાંથીલખીલઉ”
આજપણથોડીથોડીયાદછે,
એનીમારીપહેલીમુલાકાત,
હસ્તીહતીએમારીસામુજોઈને,
શરમાતોહતોહુંએનીહસીજોઈને,
થોડીકરીસાઈજતીથીક્યારેક-કયારેક,
પણમનાવામામામનેખુશીમળતી,
મનેશુખબરહતીકે,
મનેમનાવતોજોવામાટે,
એત્યારેરિસાયજતી,
આજપણચાલુછેઆમારા,
રીસામણા - મનામણાંનોઆખેલ,
પણઆજસુધીદિલરિસાયાનથી,
નેઆમએકબીજાનેસમજાયાનથી,
થોડોકકડવો, થોડોકમીઠો,
થોડોકમાસુમ, થોડોકનટખટ,
થોડોકમારો, થોડોકએનો,
બસએજહતોમારોનવોપ્યાર,
બસએજરહેશેમારોપેહલોપ્યાર....
By Gopal Ahir

Comments