નોકરી
- Hashtag Kalakar
- Oct 28
- 1 min read
By Urvi A Parekh
અણગમતી પણ ગમાડવી પડે એ, નોકરી
નોકર બનાવે, પણ ના અનભુ વાડેએ, નોકરી
સવારે ઉઠાડે, આખો દી ભગાડે
થકાડીને રાત્રે, ઘોર નનિંદ્રામાાં ઊંઘાડેએ, નોકરી
રજાની એ ઈચ્છાને, કપાતા
પગાર થી ભગાડે એ, નોકરી
બમણા વળતરની લાલચ દઈ
તેહવારેઘરથી દૂર રાખેએ, નોકરી
પ્રમોશનના સમયે હસતા હસતા રડાવે
વર્ષના પ્રયત્નોનેપાણીમાાં ડુબાડેએ, નોકરી
મળે એને કદર નથી
ને ન મળતા ને પાછળ ભગાડેએ, નોકરી
પોતાના સપનામાાં અસફળને
સફળ વ્યક્તતના સપનામાાં સાથી બનાવેએ, નોકરી
By Urvi A Parekh

Comments